તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પઠાણકોટમાંલશકરી બેંઝ કેમ્પમાં હુમલો કરનાર આતંકી હુમલાને વખોડી

રાજકોટ | પઠાણકોટમાંલશકરી બેંઝ કેમ્પમાં હુમલો કરનાર આતંકી હુમલાને વખોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પઠાણકોટમાંલશકરી બેંઝ કેમ્પમાં હુમલો કરનાર આતંકી હુમલાને વખોડી કાઢતા નેશન ફર્સ્ટ ફાઉન્ડેશને ઘટનાની નિદા કરી છે. હુમલામાં શહિદ થનાર સૈનિકોને નમન કરતા નેશનલ ફર્સ્ટ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 19મી સપ્ટેમ્બરના સવારે 7 કલાકે શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું કિશાનપરા ચોક રાજકોટમાં આયોજન કરાયું છે. વનરાજભાઇ ગરૈયા, પ્રશાંતભાઇ લાઠિગ્રા વગેરેએ સર્વેને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે.

નમન | આતંકી હુમલામાં શહીદ થનાર સૈનિકોને શ્રધ્ધાંજલિ અપાશે

અન્ય સમાચારો પણ છે...