તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં ભાદ્રપદના શ્રાધ્ધપક્ષમાં સર્વ પિતૃમોક્ષાર્થે, આત્મકલ્ય

રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં ભાદ્રપદના શ્રાધ્ધપક્ષમાં સર્વ પિતૃમોક્ષાર્થે, આત્મકલ્યાણાર્થે,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં ભાદ્રપદના શ્રાધ્ધપક્ષમાં સર્વ પિતૃમોક્ષાર્થે, આત્મકલ્યાણાર્થે, વિશ્વશાંતિ માટે 25મી સપ્ટેમ્બરને રવિવારે સાંજે 4.30 થી 7.30 ભગવદ્દગીતાના સંપૂર્ણ ગીતા પાઠ અને સામૂહિક ગીતા પારાયણ યોજાશે. ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોકોનું શુધ્ધ ઉચ્ચાર સાથે સંપૂર્ણ ગીતા પાઠ કરાશે. ભગવદ્દગીતામાં દર્શનાર્થીઓ, ભાવિકો, વિદ્યાર્થીઓ, મહિલા સત્સંગ મંડળના બહેનો જોડાશે.

ધાર્મિક |ભગવદ્દગીતાના સંપૂર્ણ ગીતા પાઠ, ગીતા પારાયણ યોજાશે

અન્ય સમાચારો પણ છે...