• Gujarati News
  • National
  • ^નોર્મલ પોપ્યુલેશનમાં 0.4 ટકા લોકોને આવી બીમારી હોય છે. ગુજરાતમાં

^નોર્મલ પોપ્યુલેશનમાં 0.4 ટકા લોકોને આવી બીમારી હોય છે. ગુજરાતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^નોર્મલ પોપ્યુલેશનમાં 0.4 ટકા લોકોને આવી બીમારી હોય છે. ગુજરાતમાં અંદાજે 40 હજાર લોકોને આવી બીમારી હોવાનો અંદાજ છે. મશીન માત્ર 3 સેમી અને 14ગ્રામ વજનનું હોવાથી માથા પાછળ સરળતાથી ઢંકાઇ જાય છે. દેશમાં વાયરલેસ કોકલીયર ઇમ્પ્લાન્ટનું પહેલું ઓપરેશન ધ્વનિનું હતું. > ડો.વિનોદ ખંધાર.ઇએન્ડટી સર્જન

સરકાર વાયરવાળાં મશીન મફતમાં આપે છે

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ શ્રવણ શક્તિ માટે વાયરવાળાં મશીન મફતમાં આપવામાં આવે છે. જે અંગે 6 સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે. એક મશીનની કિંમ્મત રૂ.5.80 લાખ થાય છે. અમદાવાદ,સુરત,ગાંધીનગર,રાજકોટ,સુરેન્દ્રનગર જેવાં સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...