• Gujarati News
  • National
  • 60 કરોડના 160 પ્લોટ પચાવી પાડ્યા: 23 સામે ફરિયાદ નોંધાઇ

60 કરોડના 160 પ્લોટ પચાવી પાડ્યા: 23 સામે ફરિયાદ નોંધાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનારેવન્યૂ સરવે નં. 129માં આવેલી મનિષભાઇ પરસોત્તમભાઇ લાડવાના 60 કરોડના 160 પ્લોટનું કુલમુખત્યારનામું ખોટું કરી, ખોટા સ્ટેમ્પ પેપર ખરીદી કોઇપણ પ્રકારે ફરિયાદી મનિષભાઇના ફાેટા મેળવી ખોટા દસ્તાવેજો છે તે જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી પ્લોટો પચાવી પાડવા અંગે 23 સામે ફરિયાદ થતાં ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટ ઝોન-5ના સબ રજિસ્ટ્રાર પણ આરોપીના પાંજરામાં

{ શક્તિસિંહ જામભા (રહે. ડાંગરા)

{ દિગવિજયસિંહ કાળુભા

{ ભીખાભાઇ ધનજીભાઇ

{ જે.બી. ઢોલરિયા

{ પાલાભાઇ મેઘાભાઇ છાતિયા

{ ભૂપતભાઇ મોહનભાઇ વેકરિયા (રહે. અકડિયા તા. કાલાવડ)

{ પ્રવિણભાઇ બેચરભાઇ સખાવરા (રહે. પીપરડી તા.લોધિકા)

{ હિંમતભાઇ ગંગાદાસ બોરસદિયા (રહે. ભરતપુર જિ. જામનગર)

{ દિલીપભાઇ અરજણભાઇ વરસાણી (રહે.કાલાવડ)

{ જયસુખભાઇ મનજીભાઇ કોઠિયા (રહે.નાગાજાર)

{ સંજયભાઇ ગીરધરભાઇ ખીમસુરિયા (રહે. નાનામવા)

{ મનીષભાઇ રજીભાઇ ઠુમ્મર (રહે. ઓમનગર રાજકોટ)

{ ભરતભાઇ મુછડિયા (રહે. ન્યારા)

{ ભુમિત ધીરૂભાઇ માવાણી (રહે. ડોડિયાળા)

{ રામજીભાઇ ગાંડુભાઇ અણદાણી (રહે.રામનગર)

{ બટુકભાઇ ચનાભાઇ પટોળિયા (રહે. કાલાવડ)

{ મીતેશભાઇ મોટાભાઇ હયાણી (રહે. પીપળિયા જિ. રાજકોટ)

{ મહેશભાઇ બટુકભાઇ રામોલિયા (રહે. રાજકોટ)

{ રામજીભાઇ દામજીભાઇ વસોયા (રહે. કાલાવડ)

{ ભાવેશભાઇ હકુભાઇ વઘાસિયા (રહે. ચોયાસી, સુરત)

{ સુહાગ કાંતિલાલ ઘીયાડ (રહે. મોટામવા)

{ જીતેન્દ્ર સોમાભાઇ મકવાણા (રહે.ન્યારા, તા. પડધરી)

{ ઝોન-5ના સબ રજિસ્ટ્રાર

જેની સામે ગુનો નોંધાયો છે તે જમીન કૌભાંડીઓના નામ

અન્ય સમાચારો પણ છે...