તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાઈઓ બહેનોની મોદક સ્પર્ધા યોજાઈ

ભાઈઓ-બહેનોની મોદક સ્પર્ધા યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાગરીક સહકારી બેંકમાં કાર્યરત જાગૃત કર્મચારી મંડળ દ્વારા મોદક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભાઇઓ તથા બહેનોમાં એકથી ત્રણ ક્રમે ભરતભાઇ જેઠવા, ભાવેશભાઇ રૈયાણી, ભુપતભાઇ દવે, સંગીતાબેન જોષી, ડિમ્પલબેન પીઠડિયા, સરોજબેન વિજેતા થયા હતા. કાર્યક્રમમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા બેંકના હરકિશનભાઇ ભટ્ટ, ટી.સી.વ્યાસ, રજનીકાંત રાયચુરા, નિલેશભાઇ શાહ, કિશોરભાઇ મુંગલપરા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...