• Gujarati News
  • વેસ્ટમાંથી બેસ્ટ ખાદ્ય સામગ્રીની સ્પર્ધા અને આરોગ્યલક્ષી માહિતીનો સેમિનાર

વેસ્ટમાંથી બેસ્ટ ખાદ્ય સામગ્રીની સ્પર્ધા અને આરોગ્યલક્ષી માહિતીનો સેમિનાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રઘુવંશીસહિયર ગ્રૂપ દ્વારા સભ્ય માટે 8 ઓગસ્ટના સાંજે 4.30 થી 7.30 ગાયકવાડી મેઇન રોડ, જી.એમ.કુંડલીયા હોલ, જંકશન પ્લોટ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ (ખાદ્ય સામગ્રી) આધારીત સ્પર્ધા અને આરોગ્ય સંબંધીત જાણકારી વેરીકોઝ વેઇન્સ વિષય પરનો સેમિનાર યોજાશે. ડો.વિકાસ જૈન, ડો.મનિષ મેસવાણી પગમાં ફુલેલી કે ગુંચડુ વળી ગયેલી નસો અંગે માર્ગદર્શન આપશે. 9 ઓગસ્ટે ‘દિકરી વહાલનો દરિયો’ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ડો.હર્ષદભાઇ ખખ્ખર મહાજન પ્રમુખ તથા લોહાણા સમાજના અગ્રણીઓ હાજર રહેશે.