• Gujarati News
  • National
  • રાજકોટ | યોગાસ્પોર્ટ્સ એસોસિએશન અને પૂજા હોબી સેન્ટર દ્વારા ઓપન

રાજકોટ | યોગાસ્પોર્ટ્સ એસોસિએશન અને પૂજા હોબી સેન્ટર દ્વારા ઓપન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યોગાસ્પોર્ટ્સ એસોસિએશન અને પૂજા હોબી સેન્ટર દ્વારા ઓપન રાજકોટ યોગાસન અને જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઇ હતી. પૂજા હોબી સેન્ટરના બાળકો એકથી ત્રણ ક્રમે વિજેતા થયા હતા. જેમાં કુશ મહેતા, કિયાન બાસીડા, મીત જગોત, ધૃવીષા દવે, કવન પાંભર, શગુન ગોસલીયા, ધ્વનીલ કાગડા, કેવીન કાનાબાર, ખ્વાબ અંતાણી, નીર ભટ્ટ, ભક્તિ ધ્રાંગા વિજેતા થયા હતા.

ઓપન રાજકોટ યોગાસન તેમજ જિમ્નાસ્ટિકમાં બાળકો વિજેતા થયા

અન્ય સમાચારો પણ છે...