• Gujarati News
  • National
  • રાજકોટ | વી.વી.પી.ઇલેક્ટ્રિકલએન્જિનિયરિંગ વિભાગ દ્વારા પ્રોજેક્શન 2017 પ્રોજેક્ટ ફેરનું આયોજન

રાજકોટ | વી.વી.પી.ઇલેક્ટ્રિકલએન્જિનિયરિંગ વિભાગ દ્વારા પ્રોજેક્શન 2017 પ્રોજેક્ટ ફેરનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વી.વી.પી.ઇલેક્ટ્રિકલએન્જિનિયરિંગ વિભાગ દ્વારા પ્રોજેક્શન 2017 પ્રોજેક્ટ ફેરનું આયોજન કરાયું હતું. ઓટોમેટિક કન્ટ્રોલિંગ ઓફ હોમનો પ્રોજેક્ટ ભોરણીયા મેહુલ, ડાભી મૌલિક, રાખોલિયા શ્રીકર, અમૃતિયા વૈભવ, ટાંક પૂજન તથા થ્રી ફેઇઝ ઇન્ડક્સન મોટર વાઇન્ડિંગ ટેસ્ટ કિટ શુક્લ ઋષિ, ભાડજા વિવેક, પટેલ મિતુલ, સંતોકી હર્ષિલે રજૂ કર્યો હતો.

પ્રોજેક્ટ ફેર યોજાયો

અન્ય સમાચારો પણ છે...