તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સનસાઇનકોલેજ દ્વારા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં

રાજકોટ | સનસાઇનકોલેજ દ્વારા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સનસાઇનકોલેજ દ્વારા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની વિવિધ 40 શાળાના વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને ભાગ લીધો હતો. સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલની વિદ્યાર્થિની ટીમે ડાન્સમાં 2જો રેન્ક મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થિની ટીમને પ્રમાણપત્ર, પુરસ્કારથી નવાજવામાં આવી હતી. શાળાના આચાર્યા રમાબેન હેરભાએ વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી હતી.

ડાન્સ સ્પર્ધામાં સેન્ટ ગાર્ગી સ્કૂલની વિદ્યાર્થિનીઓનો 2જો રેન્ક

અન્ય સમાચારો પણ છે...