• Gujarati News
  • National
  • રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ દ્વારા પ્રેગનન્ટ મહિલાઓ માટે ખાસ

રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ દ્વારા પ્રેગનન્ટ મહિલાઓ માટે ખાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ દ્વારા પ્રેગનન્ટ મહિલાઓ માટે ખાસ યોગ કોર્સ 20 થી 23મી સપ્ટેમ્બર સવારે 8 થી 11 અને બપોરે 3.30 થી 6.30 સાંનિધ્ય બંગલો, સાંઇનગર, જગન્નાથ ચોક, કાલાવડ રોડ ખાતે યોજાશે. કોર્સમાં ખાસ આસનો, પ્રાણાયામ, ધ્યાન કરાવાશે. બહેનોને મૂંજવતા પ્રશ્નોનું સમાધાન કરી અપાશે. કોર્સ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમ સાથે રહેશે. કેમ રહેવું,કેવું ભોજન લેવું વગેરે બાબતોની જાણકારી અપાશે.

આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રેગનન્ટ મહિલાઓ માટે યોગનો કોર્સ

અન્ય સમાચારો પણ છે...