• Gujarati News
  • National
  • રાજકોટ |યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં 100 ટકા પ્લેસમેન્ટ ધરાવતા સ્કીલ્ડ ડેવલોપમેન્ટ

રાજકોટ |યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં 100 ટકા પ્લેસમેન્ટ ધરાવતા સ્કીલ્ડ ડેવલોપમેન્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં 100 ટકા પ્લેસમેન્ટ ધરાવતા સ્કીલ્ડ ડેવલોપમેન્ટ કોર્સ ચાલી રહ્યા છે. ભવનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ રીચર્સ તથા સર્ટિફીકેટ કોર્સ ઇન ડાયાલીસીસ ટેકનીકલ જેવા કોર્સ ચાલી રહ્યા છે. પ્રેક્ટીકલ તાલીમા માટે ફાર્મસી ભવન તરફથી વિવિધ હોસ્પિટલ સાથે કરાર કરાયા છે. નિષ્ણાત તજજ્ઞો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડી રહ્યા છે. સીસીડીટી કોર્સના અંતે વિદ્યાર્થી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસના મશીન ઓપરેટ કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીજીડીસીઆરની સેમેસ્ટર દિઠ ફિ રૂ.20 હજાર અને સીસીડીટીની ફિ રૂ.10 હજાર લેવાય છે. કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓની સગવડોનું ધ્યાન રખાય છેે.

શૈક્ષણિક | યુનિવર્સિટીમાં ફાર્મસી ભવનમાં પ્લેસમેન્ટ ધરાવતા કોર્સ

અન્ય સમાચારો પણ છે...