• Gujarati News
  • National
  • રાજકોટ |ભારત સરકારના રમતગમત મંત્રાલયની યોજના રાજીવ ગાંધી ખેલ અભિયાન

રાજકોટ |ભારત સરકારના રમતગમત મંત્રાલયની યોજના રાજીવ ગાંધી ખેલ અભિયાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ભારત સરકારના રમતગમત મંત્રાલયની યોજના રાજીવ ગાંધી ખેલ અભિયાન હેઠળ ગુજરાત રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતગમત સ્પર્ધા 2015 માટે સ્પર્ધકો પાસેથી એન્ટ્રી મંગાવવામાં આવી છે. 5 ઓગસ્ટ સુધીમાં એન્ટ્રી જિલ્લા રમતગમત અધિકારની રાજકોટ ગ્રામ્ય કચેરી 5/5 બહુમાળી ભવન, રેસકોર્સ રોડ મોકલવાની રહેશે. સ્પર્ધામાં શાળા, કોલેજ અને અન્ય મહિલાઓ 31 ડિસેમ્બર 2015ના રોજ 25 વર્ષથી ઓછી વયના ભાગ લઇ શકશે. બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક, તરણ, હોકી, ટેનીસ, એથ્લેટીક્સ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ જેવી રમતગમત યોજાશે.

રમતગમત | રાજીવ ગાંધી ખેલ અભિયાન માટે એન્ટ્રી મોકલવી

અન્ય સમાચારો પણ છે...