તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | કાલાવડરોડ, ઇસ્કોન મંદિર સામે, કણકોટ ગામના પાટિયે હાઉસિંગ

રાજકોટ | કાલાવડરોડ, ઇસ્કોન મંદિર સામે, કણકોટ ગામના પાટિયે હાઉસિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કાલાવડરોડ, ઇસ્કોન મંદિર સામે, કણકોટ ગામના પાટિયે હાઉસિંગ સોસાયટીમાં જે ભગવાન ચોક ખાતે સ્વ. વૈદ્ય જયંતીભાઇ ધામેલિયા જે ભગવાનની સ્મૃતિરૂપે તથા સમસ્ત સોસાયટીના પિતૃ મોક્ષાર્થે તા. 22 નવેમ્બરથી તા. 29મી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી જનકભાઇ મહેતા બિરાજી કથાનું રસપાન કરાવશે. દરેક ભક્તજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

અન્ય સમાચારો પણ છે...