• Gujarati News
  • National
  • રાજકોટ | કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ દ્વારા 27 નવેમ્બરના સવારે 9.30

રાજકોટ | કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ દ્વારા 27 નવેમ્બરના સવારે 9.30

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ દ્વારા 27 નવેમ્બરના સવારે 9.30 થી 12 નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ ત્રંબા, કસ્તુરબાધામ ખાતે યોજાશે. દાંત, હાથ, પગના દુ:ખાવા, શરદી, ઉધરસ, તાવ, કમર દર્દ, બાળકોના દર્દોમાં નિ:શુલ્ક નિદાન કરી દવા અપાશે. કેમ્પમાં ડો.ગોપાલ ખેરા, ડો.કિંજલબેન ભાયાણી, ડો.હિતાંશુ નિર્મળ, ડો.ધર્મેશભાઇ ગોહેલ અને વ્યસનમુક્તિ વિશે કાઉન્સેલર જયશ્રીબેન વોરા સેવા આપશે. પર્યાવરણ, અંગદાન વગેરેનું પ્રદર્શન પણ યોજાશે.

કસ્તુરબા આશ્રમમાં ફ્રી સર્વરોગ શિબિર

અન્ય સમાચારો પણ છે...