તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિ.ના સંસ્કૃત અનુસ્નાતક ભવનના નિવૃત્ત અધ્યક્ષા, પ્રોફેસર ડો.હંસાબેન

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિ.ના સંસ્કૃત અનુસ્નાતક ભવનના નિવૃત્ત અધ્યક્ષા, પ્રોફેસર ડો.હંસાબેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિ.ના સંસ્કૃત અનુસ્નાતક ભવનના નિવૃત્ત અધ્યક્ષા, પ્રોફેસર ડો.હંસાબેન હિંડોચાનું તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે સંસ્કૃતના વિદુષિ તરીકે ‘સર્ટિફિકેટ ઓફ ઓનર’ એવોર્ડથી સન્માનિત થયું હતું. પ્રો.ડો.હંસાબેન હિંડોચા અભિવાદન સમિતિ દ્વારા ડો.હંસાબેન હિંડોચાનો અભિવાદન સમારોહ 28 નવેમ્બરના સવારે 11 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયારોડ, આલાપ ગ્રીનસિટી સામે યોજાશે. ડો.ગૌતમભાઇ પટેલ, ડો.કમલેશ જોષીપુરા, ડો.મણીભાઇ પ્રજાપતિ હાજર રહેશે.

પ્રો.ડો.હંસાબેન હિંડોચાનો અભિવાદન સમારોહ

અન્ય સમાચારો પણ છે...