તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સુરક્ષા સેતૂ સોસાયટી રાજકોટ,

રાજકોટ | રાજકોટજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સુરક્ષા સેતૂ સોસાયટી રાજકોટ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સુરક્ષા સેતૂ સોસાયટી રાજકોટ, લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ દ્વારા ગ્રાહક જાગૃતિ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ વિષય પર મહિલાઓ માટે જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો હતો. મનપા નાયબ આરોગ્ય અધિકારી પંકજભાઇ રાઠોડે ભેળસેળ સાથે ચલાવવામાં આવતી ઝુંબેશ વિશે અને લોકોએ હાનિકારક વસ્તુઓ ખરીદતા પહેલા સાવચેતી રાખવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ખાદ્ય પદાર્થ ભેળસેળ અંગે સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...