તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા તાલુકાના સેંજળગામમાં આગામી 10મી

રાજકોટ | ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા તાલુકાના સેંજળગામમાં આગામી 10મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા તાલુકાના સેંજળગામમાં આગામી 10મી ફેબ્રુઆરી 2017ના મોરારીબાપુની હાજરીમાં વૈષ્ણવ સાધુ સમાજમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે. ફોર્મ ભરવા અને નામ નોંધણી માટે વર કન્યા બન્ને પક્ષાના વડીલોએ વર, કન્યાની આયુ, શાળાના અસલ દાખલા અને તેની નકલ, પાસપોર્ટ ફોટા સાથેની વિગત સેંજળધામ ખાતે 6 થી 11 ડિસેમ્બર સુધીમાં પહોંચાડવાની રહેશે.

ફેબ્રુઆરી માસમાં વૈષ્ણવ સાધુ સમાજમાં સમૂહ લગ્નોત્સવ

અન્ય સમાચારો પણ છે...