તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુકનું વિતરણ 25 થી 30

રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુકનું વિતરણ 25 થી 30

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પટેલસમાજ દ્વારા રાહતદરે નોટબુકનું વિતરણ 25 થી 30 નવેમ્બર સુધી સવારે 9 થી 12 વિશ્વેશ્વર મંદિર સામે, રણછોડ વિદ્યાલય, મવડી મેઇન રોડ ખાતેથી કરવામાં આવી રહ્યું છે. રૂગનાથભાઇ દલસાણિયા, નાથાભાઇ ડોબરિયા, દિનેશભાઇ વોરા વગેરેની હાજરીમાં વિતરણ શરૂ કરાયું હતું.

પટેલ સમાજ દ્વારા 30મી નવેમ્બર સુધી નોટબુકનું વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...