તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પત્ની સાથે ઝઘડો થતાં પતિએ એસિડ ગટગટાવ્યું

પત્ની સાથે ઝઘડો થતાં પતિએ એસિડ ગટગટાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંલક્ષ્મીનગર પાસે આવેલા રાધા નગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતાં અેસિડ ગટગટાવી લીધું હતું. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાધાનગરમાં રહેતા અને બાલાજી મંદિર પાસે શ્રીફળ અને માળા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઇ ભાઇલાલભાઇ પરમાર નામના 27 વર્ષના યુવાને એસિડ ગટગટાવી લેતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવને પગલે દોડી આવેલી પોલીસ સમક્ષ ભાવેશે જણાવ્યું હતું કે, નજીવા પ્રશ્ને પત્ની કોમલ સાથે બોલાચાલી થઇ હતી. બનાવથી માઠું લાગી આવતા અેસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...