તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળની કોલેજમાં 1 કોપીકેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં પરીક્ષામાં બેફામપણે ચોરી થઇ રહી છે અને તંત્ર તેને અટકાવવામાં નિષ્ફળ જઇ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. શુક્રવારે ત્રીજા તબક્કાની ચાલી રહેલી પરીક્ષામાં વેરાવળની જે.કે.રામ કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં એક કોપીકેસ થયાનું પરીક્ષા નિયામક અમિતભાઇ પારેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...