તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોટેશ્વર મંદિરે ધૂન, ભજન સહિતના કાર્યક્રમો

કોટેશ્વર મંદિરે ધૂન, ભજન સહિતના કાર્યક્રમો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટેશ્વર મંદિરે ધૂન, ભજન સહિતના કાર્યક્રમો

રાજકોટ |કોઠારીયા કોલોની, કોટેશ્વર મહાદેવ મંદિરે 5 જુલાઇના સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. પુરુષોત્તમ ભગવાનનું પૂજન, અર્ચન, મહાઆરતી કરાશે. સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન, ભજનની રમઝટ બોલાવાશે. સાંજે ભગવાન શિવજીની શૃગાંર દર્શન આરતી કરાશે. સાંજે 7.30 કલાકે સાધ્ય આરતી કરવામાં આવશે. ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાશે. મંદિરના પુજારી પ્રવીણભાઇ જોષીએ સર્વેને દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...