તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૈશ્વિક રેકી દ્વારા આજે નિ:શુલ્ક રેકીનો સારવાર કેમ્પ યોજાશે

વૈશ્વિક રેકી દ્વારા આજે નિ:શુલ્ક રેકીનો સારવાર કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વૈશ્વિકરેકી સેન્ટર રાજકોટના ઉપક્રમે રેકી પધ્ધતિથી જન આરોગ્યનો સેવા યજ્ઞ છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવ્યો છે. સમયાંતરે રેકી આધારિત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સેન્ટરના ઉપક્રમે 27 ફેબ્રુઆરીને શનિવારે સાંજે 5 થી 7 દરમિયાન થાઇરોઇડ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો નિ:શુલ્ક સારવાર કેમ્પ નિર્મળા શાળા સામે, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં-4 રાજકોટમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...