• Gujarati News
  • National
  • રાજકોટ | ખેલમહાકુંભ 2017નું ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 જૂનથી શરૂ થશે.

રાજકોટ | ખેલમહાકુંભ 2017નું ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 જૂનથી શરૂ થશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલમહાકુંભ 2017નું ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 જૂનથી શરૂ થશે. વેબસાઇટ www.khelmahakubh.org છે. khelmahakubh 2017 એન્ડ્રોઇડ અને આ.ઓ.અેસ.મોબાઇલ એપથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. અન્ડર-9,11,14,17 અને ઓપન એજ ગ્રૂપમાં શાળાના ખેલાડીઓ શાળાના મારફત નામ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઇન તેમજ કોલેજ મારફત નામ નોંધણી કરાવી શકશે. વધુ માહિતી માટે વેબસાઇટ જોવાની રહેશે.

ખેલ મહાકુંભ 2017નું ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 જૂનથી શરૂ

અન્ય સમાચારો પણ છે...