• Gujarati News
  • National
  • રાજકોટ | કેજે કોટેચા હાઇસ્કૂલમાં તાજેતરમાં રાષ્ટ્રભાષા દિનની ઉજવણી કરવામાં

રાજકોટ | કેજે કોટેચા હાઇસ્કૂલમાં તાજેતરમાં રાષ્ટ્રભાષા દિનની ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કેજે કોટેચા હાઇસ્કૂલમાં તાજેતરમાં રાષ્ટ્રભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાકક્ષાએ રાષ્ટ્રભાષાનું મહત્વ વિષય પર વિદ્યાર્થિનીઓએ વક્તવ્યો આપ્યા હતા જેમાં નગ્મા ઠાસરિયા, વિણા ભરડવા, મેઘલબા નાંધુ, પૂજા ધામેલિયા, મયૂરી રાઠોડ, અવની ડોંડા વિજયતા જાહર થયા હતા. કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જાવિયા અને આભારવિધિ કેજે સાધુએ કરી હતી. વિજેતા વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્ય તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

કોટેચા સ્કૂલમાં રાષ્ટ્રભાષા દિનની ઉજવણી થઇ

અન્ય સમાચારો પણ છે...