• Gujarati News
  • National
  • સી.એ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2 જુલાઇએ GST અંગે સેમિનાર

સી.એ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2 જુલાઇએ GST અંગે સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સી.એ.ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2 જુલાઇના રોજ જીએસટી અંગે માર્ગદર્શક સેમિનાર યોજાશે. સેમિનારનો સમય સવારે 10થી બપોરે 1 સુધીનો રહેશે. સીએ ઇન્સ્ટિટ્યૂટ આઇસીએ આઇ ભવન,ગિરિરાજનગર મેઇન રોડ, રૈયા સર્કલ પાસે સેમિનાર યોજાશે. જેમાં સીઅે અભિષેક દોશી, અપૂર્વ મહેતા, સુમિત શિંગાળા માર્ગદર્શન અપાશે. ભાગ લેવા ઇચ્છુકે 0281 -2582413 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...