• Gujarati News
  • National
  • રાજકોટ | ભ્રૂણહત્યાને સમાજમાં જડમૂળથી ઉખેડી નાખવાની નેમ સાથે સુરક્ષા

રાજકોટ | ભ્રૂણહત્યાને સમાજમાં જડમૂળથી ઉખેડી નાખવાની નેમ સાથે સુરક્ષા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભ્રૂણહત્યાને સમાજમાં જડમૂળથી ઉખેડી નાખવાની નેમ સાથે સુરક્ષા સેતુ સોસાયછટી, રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ શહેર મહિલા ભાજપ પાંખ, વિવિધ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો ગર્લ્સ સાઇકલ રેલી’ યોજાઇ હતી. 7 હજારથી વધુ બાળાઓએ રેલીમાં ભાગ લીધો હતો. બેટી બચાવોના સૂત્રોચ્ચાર, બેનર રેલી ચૌધરી હાઇસ્કૂલથી શરૂ થઇ હતી. ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, અંજલીબેન રૂપાણી વગેરે હાજર રહ્યા હતા.

બેટી બચાવો ગર્લ્સ સાઇકલ રેલીમાં 7 હજાર બાળાઓ જોડાઇ

અન્ય સમાચારો પણ છે...