• Gujarati News
  • National
  • મોઢ વણિક સમાજ મહિલા મંડળ દ્વારા બેઠકનુ આયોજન

મોઢ વણિક સમાજ મહિલા મંડળ દ્વારા બેઠકનુ આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમસ્તમોઢ વણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા મંડળના સભ્ય બહેનો માટે અગત્યની બેઠકનું 1 જુલાઇને શનિવારના રોજ સાંજે 4.30 કલાકે મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મોઢ વણિક સમાજ મહિલા મંડળ રાજકોટ સમયાંતરે બેઠકનું આયોજન કરી બહેનોને કાર્યક્રમો વિશે અને અન્ય બાબતોની માહિતી આપે છે. ડેમોસ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું છે. સભ્ય બહેનોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.