• Gujarati News
  • National
  • રાજકોટ | અન્નપૂર્ણામંદિર માલવિયા કોલેજ પાછળ ગોંડલ રોડ ખાતે તા.

રાજકોટ | અન્નપૂર્ણામંદિર માલવિયા કોલેજ પાછળ ગોંડલ રોડ ખાતે તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અન્નપૂર્ણામંદિર માલવિયા કોલેજ પાછળ ગોંડલ રોડ ખાતે તા. 21થી 28મી સપ્ટે. સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પર શાસ્ત્રી પ્રશાંતભાઇ જોશી (રામોદ-ગોંડલવાળા) બિરાજી સંગીતમય શ્રેણીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. સાત દિવસ દરમિયાન કથામાં વિવિધ પ્રસંગો ઉજવાશે. જેમાં કૃષ્ણ જન્મ, વામન જન્મ, ઋક્મણિ વિવાહ પ્રસંગોને ભાવભેર ઉજવાશે. કથાનું સરપાન કરવા ભાવિકોને આમંત્રણ પાઠવાયું છે.

શહેરમાં અન્નપૂર્ણા મંિદરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

અન્ય સમાચારો પણ છે...