• Gujarati News
  • National
  • ટ્રાફિક આઈલેન્ડસે નવા રૂપ ધારણ કર્યા

ટ્રાફિક આઈલેન્ડસે નવા રૂપ ધારણ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક આઈલેન્ડસે નવા રૂપ ધારણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે શહેરની અનેક સંસ્થાઓએ વિસ્તારવાઈઝ ટ્રાફિક આઈલેન્ડ શણગારવાની અને વેલકમ પોઈન્ટસ બનાવવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રોડ શોના માર્ગ પર અનેક જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્ય છે. જે લોકો માર્ગ પરથી પસાર થતા હતા તેઓ મોબાઈલનો કેમેરો ચાલુ રાખી રાજકોટ માટેની ઐતિહાસિક ક્ષણને કંડારી રહ્યા હતા. વર્ષો પછી રાજકોટવાસીઓને ઉત્સવ માણવાનો પ્રસંગ મળ્યો તે તક લોકોએ ઝડપી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...