• Gujarati News
  • રમેશભાઇ છાયા કન્યા વિદ્યાલય દ્વારા પ્રાકૃતિક અભયારણ્ય શિબિર યોજાઇ

રમેશભાઇ છાયા કન્યા વિદ્યાલય દ્વારા પ્રાકૃતિક અભયારણ્ય શિબિર યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રમેશભાઇ કન્યા વિદ્યાલય દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓ માટે 20 થી 22 જુલાઇ ત્રણ દિવસ હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વનવિભાગના અધિકારી વીડી બાલા સાહેબે વન્ય પશુપક્ષીઓ અને વનસ્પતિઓ વિશે માહિતી આપી હતી. ઉપરાંત નેચક ક્લબની પરીક્ષા પણ સંપન્ન થઇ હતી. જેમાં વિદ્યાર્થિનીઓને પુરસ્કૃત કરવામાં આવી હતી.