• Gujarati News
  • National
  • રાજકોટ| જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ

રાજકોટ| જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડયાના સહયોગથી 2 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન વિષય પર વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે સવારે 9.30 કલાકે સેમિજારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રમુખસ્થાને મેયર રક્ષાબેન બોળિયા, ઉદઘાટક તરીકે વિજયાઇ રૂપાણી, ગોવિંદભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

અંધ મહિલા વિકાસગૃહ ખાતે મહિલા સ્વાવલંબન વિષય પર સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...