• Gujarati News
  • National
  • જીટીયુ ફાઇનાન્સ વિભાગમાં મારવાડી કોલેજની હેમલ ગોડા તૃતીય ક્રમે ઉત્તીર્ણ

જીટીયુ ફાઇનાન્સ વિભાગમાં મારવાડી કોલેજની હેમલ ગોડા તૃતીય ક્રમે ઉત્તીર્ણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જીટીયુદ્વારા તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં મારવાડી કોલેજની વિદ્યાર્થિની હેમલ સુશીલભાઇ ગોડાએ ફાઇનાન્સ વિભાગમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. તેણીની સફળતાને કોલેજ તથા ગોડા પરિવારે બિરદાવી હતી.આ સફળતા મેળવવા બદલ કોેલેજના આચાર્ય તથા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...