• Gujarati News
  • કેએસપીસી દ્વારા માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

કેએસપીસી દ્વારા માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેએસપીસી દ્વારા માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

રાજકોટ| સૌરાષ્ટ્રકચ્છ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સેન્ટર ફોર મેનેજમેન્ટ દ્વારા એપોલો ટાયર્સ વડોદરાના સહયોગથી તાજેતરમાં બાન હોલ કેએસપીસી ખાતે કુંડલિયા કોલેજ, ઇકોનોમિક વિભાગના પ્રોફેસર ડો. હિમાંશુભાઇ રાણીંગાનો સ્કીલિંગ ધી યુથ, ચેલેન્જ બીફોર ઇન્ડસ્ટ્રી એન્ડ એકેડેમિયા વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો હતો. તકે હસુભાઇ દવેએ જણાવ્યું હતું કે શિક્ષણ અને ઉદ્યોગોએ સાથે મળી યુવાશક્તિને તૈયાર કરવી જોઇએ જે તેના ક્ષેત્રમાં કુશળ હોય. કાર્યક્રમમાંખ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.