• Gujarati News
  • National
  • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 1 ઓગસ્ટના રોજ વનમહોત્સવ કાર્યક્રમ અંતર્ગત

રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 1 ઓગસ્ટના રોજ વનમહોત્સવ કાર્યક્રમ અંતર્ગત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 1 ઓગસ્ટના રોજ વનમહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી જે અબ્દુલ કલામનું દુ:ખદ નિધન થતા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જેને ધ્યાને લઇ વૃક્ષારોપણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જો કે 1 ઓગસ્ટના રોજ પ્રથમ શનિવારના રોજ યુનિવર્સિટીમાં રાબેતા મુજબ રજા રહેશે. અંગેની યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સંબંધિતોએ નોંધ લેવા યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમ માટે હવે પછી જાહેરાત કરાશે.

મોકૂફ| યુનિ.માં યોજાનારો વૃક્ષારોપણનો કાર્યક્રમ મોકૂફ

અન્ય સમાચારો પણ છે...