• Gujarati News
  • National
  • રાજકોટ |રાજકોટના શાસ્ત્રીય સંગીત અને બાંસુરી વાદનની કલાને જીવંત રાખવાના

રાજકોટ |રાજકોટના શાસ્ત્રીય સંગીત અને બાંસુરી વાદનની કલાને જીવંત રાખવાના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટના શાસ્ત્રીય સંગીત અને બાંસુરી વાદનની કલાને જીવંત રાખવાના પ્રયત્નરૂપે અધરવેણુ ગ્રુપ દ્વારા 1 ઓગસ્ટના રોજ મ્યુઝિકલ ઇવનિંગનો કાર્યક્રમ ઉપરાંત 2 ઓગસ્ટના રોજ એક તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં હરિપ્રસાદના શિષ્ય હિમાંશુ નંદાના માર્ગદર્શન હેઠળ તાલીમ અપાશે. ગ્રુપ દ્વારા શહેરમાં સંગીત પ્રેમીઓને 2013થી બાંસુરીની તાલીમ આપી રહ્યું છે. ઉપરાંત ગ્રુપ દ્વારા અવારનવાર બંસરીના શ્રેષ્ઠ તજજ્ઞોને બોલાવી શિબિર યોજવામાં આવે છે. ગ્રુપ દ્વારા રાજકોટના યુવાનોને દર રવિવારે ત્રણ કલાક સુધી બાંસુરી વાદનની તાલીમ આપવામાં આવે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતજ્ઞો ઊમટી પડશે.

સંગીત| આત્મીયમાંં મ્યુઝિકલ ઇવનિંગ પ્રોગ્રામ યોજાશે

અન્ય સમાચારો પણ છે...