• Gujarati News
  • National
  • તુરી બારોટ સમાજ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાશે

તુરી બારોટ સમાજ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| મનપા આયોજિત 1 ઓગસ્ટના રોજ અનુસૂચિત જાતિ અતિ પછાત તુરી બારોટ સમાજ સેવા સંઘની ટીમ દ્વારા ઘેરઘેર વૃક્ષારોપણ કરાશે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ખોડાભાઇ ચૌહાણ, નરસિંહભાઇ રાઠોડ, દિનેશભાઇ બારોટ, ઉપરાંત મનપાના અધિકારીઓ કમલેશભાઇ રાઠોડ, નિતિનભાઇ ભારદ્વાજ, મેયર રક્ષાબેન બોળિયા સહિતના આગેવાનોની આગેવાની હેઠળ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...