તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | બાલમુકુંદચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા મા તુજે સલામ સમારોહનું

રાજકોટ | બાલમુકુંદચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા મા તુજે સલામ સમારોહનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બાલમુકુંદચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા મા તુજે સલામ સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહમાં ઉપસ્થિત સૈનિકોને ટ્રસ્ટી જાગૃતિબેન વ્યાસ સહિતના બહેનોએ રાખડી બાંધી હતી. સમારોહમાં કલ્પનાબેન વ્યાસ, ભારતીબેન વાદી, જૈમિન પંડ્યા, જાન્હવીબેન ભટ્ટ, નીધિબેન પંડ્યા, સોનલબેન, પ્રો.મિતલબેન વગેરે હાજર રહ્યા હતા.

બાલમુુકુંદ ટ્રસ્ટ દ્વારા મા તુજે સલામ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...