તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાસુ વહુ ખીચડી કેન્દ્ર દ્વારા નિરાધાર બહેનોને અનાજની સહાય

સાસુ વહુ ખીચડી કેન્દ્ર દ્વારા નિરાધાર બહેનોને અનાજની સહાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સાસુવહુ ખીચડી સેવા કેન્દ્ર રાજકોટ દ્વારા ટીકર રણ ખાતે છેલ્લા 1 વર્ષથી અનાથ, વિધવા, ત્યકતા, નિરાધાર બહેનોને દર માસની 17 તારીખે ખીચડી, ગોળ, મમરા, તેલની સહાય અપાય છે. સંસ્થાની સેવામાં સહકાર આપવા ઇચ્છુકોએ કેન્દ્રનો અર્ચના, 2-બી ભરતવન સોસાયટી, અમીન માર્ગ, પ્રેમશંકર ભટ્ટનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...