તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ^નવરાત્રી દરમિયાન વાસણ બજાર ઉપરાંત કિચનવેર તેમજ અન્ય ગૃહ ઉપયોગી

^નવરાત્રી દરમિયાન વાસણ બજાર ઉપરાંત કિચનવેર તેમજ અન્ય ગૃહ ઉપયોગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^નવરાત્રી દરમિયાન વાસણ બજાર ઉપરાંત કિચનવેર તેમજ અન્ય ગૃહ ઉપયોગી બજારમાં ખરીદી વધી જતી હોય છે. સામાન્ય રીતે લહાણી આપનાર હોલસેલમાંથી સીધો માલ ખરીદ કરતા હોય છે. ગરબી મંડળોમાં આજે પણ વાસણની લહાણી આપવાની પ્રથા અકબંધ રહી છે. નવરાત્રી પહેલા વાસણ બજારમાં 15-20 ટકા ખરીદી વધી જતી હોય છે. > ધવલરાયઠઠ્ઠા, ગોપાલવાસણ ભંડાર

નવરાત્રી આવે ત્યારે ખરીદી વધી જાય

અર્વાચીન માં પણ કરોડોનું ટર્નઓવર

રાજકોટમાં15-18 સ્થળોએ અર્વાચીન રાસોત્સવનું આયોજન થયું છે. ડિસ્કો દાંડિયાના આયોજન પાછળ પણ કરોડો રૂપિયાનેા ખર્ચ થઇ રહ્યો છે. આયોજકો મોટી રકમ આપી ગાયક કલાકારો, મંડપ અને ડેકોરેશનવાળાઓને બુક કરાવતા હોય છે. એસ જનકવાળા કોમલબેન સોનપાલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ એક દિવસના ડ્રેસનું ભાડું 400-4000 સુધી ચૂકવતા હોય છે. દસ દિવસમાં પેકેજ પણ એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે. જેની શરૂઆત 3000થી થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...