તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંગઠન ગડે ચલો, સુપંથ પર બઢે ચલો ભલા હો જીસમે

સંગઠન ગડે ચલો, સુપંથ પર બઢે ચલો ભલા હો જીસમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગઠન ગડે ચલો, સુપંથ પર બઢે ચલો ભલા હો જીસમે દેશ કા, વો કામ સબ કીયે ચલો

રાજકોટમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો અને કાર્યકરોએ ડ્રેસ બદલાયા બાદનું સૌ પ્રથમ પથસંચલન યોજ્યું હતું. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતેથી બેન્ડની સૂરાવલી સાથે લાઠીધારી સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંજના સમયે નીકળેલા પંથસંચલનને નિહાળવા કાલાવડ રોડ, નિર્મલા રોડ, હનુમાન મઢી, રૈયા રોડ અને BRTS પર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...