તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યકક્ષાની ડાઇવિંગ સ્પર્ધામાં પાર્થ વાઢેરને ગોલ્ડ

રાજ્યકક્ષાની ડાઇવિંગ સ્પર્ધામાં પાર્થ વાઢેરને ગોલ્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારવલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે રાજ્યકક્ષાની ડાઇવિંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પી.વી.મોદી સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતાં વાઢેર પાર્થે 1મી.સ્પ્રીંગ બોર્ડમાં પ્રથમ, અને 3મી.સ્પ્રીંગ બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. રાજ્યકક્ષાએ સુંદર દેખાવને કારણે પાર્થની ગુજરાત ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પાર્થ આગામી રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા જશે. પાર્થની સિધ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી આર.પી.મોદી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...