તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આટકોટ : આટકોટમાંડી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પટેલસમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા પાટીદાર સમાજના સંતાનો માટે અમદાવાદમાં 26 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી અમદાવાદ ખાતે નિ:શુલ્ક જીવનસાથી પસંદગી મેળો યોજાશે. પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ કલર ફોટો, બાયોડેટા, વાલી સાથે વિશ્વકર્મા સોસાયટી, જોધપુર ચાર રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સંપર્ક સાધવાનો રહેશે. ઉચ્ચ અભ્યાસ, ઓછો અભ્યાસ, રીમેરેજ, શારીરિક ખોટ વાળા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.


આટકોટ : આટકોટમાંડી.બી.પટેલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા લેમ્પ લાઇટીંગ એન્ડ ટેકીગ સેરેમની તથા વાર્ષિક ઉત્સવ અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તકે કાર્યક્રમ અધ્યક્ષ કેશવભાઈ ગોટી ,ડો.ભરતભાઈ બોઘરા,શિવલાલભાઈ વેકરીયા. સી.પી.વાનાણી વગેરે હાજર રહ્યા હતા. તેમજ છાત્રાલયની બાળાઓ કૃતિઓ રજૂ કરી આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ નર્સિંગ નીબહેનોએ હાથમા મિણબતી રાખીને મધર ટેરેસા શપથ લીધા હતા તે ગીત ગાઈ શપથ લીધા હતા.

સહજ ધ્યાન યોગ દ્વારા ‘ઘરને તીર્થ બનાવો’ વિશે યોજાયો સેમિનાર

રાજકોટ : સહજધ્યાન યોગના પ્રણેતા ઘનશ્યામગુરુજી દ્વારા પરિવારમાં પ્રેમ લાગણીઓ સંચાર થાય તેવા આશયથી ‘ઘરને તીર્થ બનાવો’ વિષય પર નિ:શુલ્ક સેમિનાર યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં સંસ્થા સાથે જોડાયેલા અને ઉપસ્થિત લોકોએ ઘરને તીર્થ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

મોરારિબાપુની ઉપસ્થિતિમાં અનિલભાઇ ખંતાયતાનો સ્મરણોત્સવનો કાર્યક્રમ

નિવૃત વીજ કર્મચારી પરિવાર દ્વારા કર્મચારીઓ મતદાન કરવા અપીલ

પટેલ સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો

તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

divyabhaskarrajkot@gmail.com

અથવાનીચેના સરનામે મોકલી અાપો

મુખ્ય અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, પેરેમાઉન્ટ પ્લાઝા, 4થો માળ, કિસાનપરા ચોક, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...