• Gujarati News
  • વર્લ્ડ ટોબેકો ડેના દિવસે વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા રેલીનું આયોજન

વર્લ્ડ ટોબેકો ડેના દિવસે વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા રેલીનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ઇિન્ડયન ડેન્ટલ એસોસિએશન (IDA) તથા WHO દ્વારા વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવવામાં આવે છે. 31 મેને રવિવારે \\\"વર્લ્ડ ટોબેકો ડે\\\'ના દિવસે સંસ્થા દ્વારા રેસકોર્સ જિલ્લા પંચાયત ચોકથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સમાજને વ્યસનથી મુક્ત કરવાના આશય સાથે લોકોને ખૂબ મોટી સંખ્યામાં જોડાવવા અને એક માનવ સાંકળ રચી એક વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ઇિન્ડયન ડેન્ટલ એસોસિએશનનો છે.