તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્લ્ડ ડેફ ડે અંતર્ગત બધિરોની જનજાગૃતિ રેલી

વર્લ્ડ ડેફ ડે અંતર્ગત બધિરોની જનજાગૃતિ રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડ ડેફ ડે અંતર્ગત બધિરોની જનજાગૃતિ રેલી

બધિર લોકોને સમાજમાં પ્રેમ, હૂંફ મળે અને સામાન્ય લોકોની જેમ બધિર લોકો સાથે સમાજ પ્રેમાળ વ્યવહાર કરે, તેમજ બધિરોને પડતી મુશ્કેલીઓથી સમાજ જાગૃત બને તે હેતુથી દર વર્ષે વિશ્વમાં 26 સપ્ટે. વર્લ્ડ ડેફ ડે ઉજવાય છે. જે અંતર્ગત વર્ષે રાજકોટ બધિર મંડળ દ્વારા બધિર લોકોની એક મહારેલી રવિવારે ઇન્દિરા સર્કલથી જ્યુબિલી બાગ સુધી યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...