તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના સમસ્ત ઝંડા મહેતા

રાજકોટ | બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના સમસ્ત ઝંડા મહેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના સમસ્ત ઝંડા મહેતા પરિવાર દ્વારા કુળદેવી રાંદલ માતાજી, જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમ, ધારીમાં 6 નવેમ્બરના હવન અને સન્માન સમારોહ યોજાશે. રાંદલ ભવાની માતાજીના મઢે સવારે 8 થી 11 સુધી હોમાત્મક હવન,યજ્ઞ અને પરિવારનું મિલન યોજાશે. ધોરણ 10-12માં મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. માર્કશીટ ગીતા વિદ્યાલય, જંક્શન પ્લોટ ખાતે પહોંચાડવી.

નવેમ્બરમાં ઝંડા મહેતા પરિવાર દ્વારા હવન, સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...