તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | મહેન્દ્રકપુર ફેન ક્લબ અને સરગમ ક્લબ પ્રસ્તુત સંગીતનો

રાજકોટ | મહેન્દ્રકપુર ફેન ક્લબ અને સરગમ ક્લબ પ્રસ્તુત સંગીતનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મહેન્દ્રકપુર ફેન ક્લબ અને સરગમ ક્લબ પ્રસ્તુત સંગીતનો કાર્યક્રમ જાણીતા ગાયક સ્વ.મહેન્દ્ર કપુરની પુણ્યતિથિ નિમિત્તે 27મી સપ્ટેમ્બરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આમંત્રીતો માટે કાર્યક્રમ યોજાશે. ફેન ક્લબનું સંચાલક સત્યમ નરહરી ત્રિવેદી તથા અમી ચાવડા, ગીતા ગઢવી, ઘનશ્યામ રાવલ, પ્રણવ રાવલ મહેન્દ્ર કપૂરે ગાયેલા ગીતોને રજૂ કરશે. સંગીત તુષાર ગોસાઇ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે.

મનોરંજન | મહેન્દ્ર કપૂર ફેન કલબ દ્વારા મંગળવારે સંગીતનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...