તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે દિવસ વાદળિયા વાતાવરણની સંભાવના

બે દિવસ વાદળિયા વાતાવરણની સંભાવના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંપવનની દિશા બદલાઇને પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનો શરૂ થયાં છે. જેને કારણે આગામી બે દિવસો દરમિયાન રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી ગરમીનાં પ્રમાણમાં ઘટાડો થશે. તેમજ આગામી પાંચ દિવસો દરમિયાન મધ્યમથી હળવો વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...