તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે પ્રશિક્ષણ વર્ગ યોજ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટજિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય દ્વારકા મુકામે પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગ શરૂ કરાયા હતા. ત્રિદિવસીય વર્ગમાં ભાજપના જુદા જુદા આગેવાનો, મંત્રીઓ હાજર રહ્યા હતા. પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીનો પ્રચાર, પ્રસાર કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યકક્ષાના શહેરી ગૃહ નિર્માણ મંત્રી શંકરભાઇ ચૌધરી અને જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, કારોબારી સભ્યો વગેરે હાજર રહ્યા હતા. પ્રશિક્ષણવર્ગનું સંચાલન મહામંત્રી ભાનુભાઈ મેતા તથા અન્ય સભ્યોએ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો