તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિ.પં.ના માજી અધ્યક્ષ કનુભાઇ ધ્રુવનું નિધન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.ના માજી અધ્યક્ષ કનુભાઇ ધ્રુવનું નિધન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા પંચાયતના માજી અધ્યક્ષ અને સરધારના નગરશેઠ તથા દશા સોરઠિયા વણિક જ્ઞાતિના પ્રમુખ કનૈયાલાલ (કનુભાઇ) ઇશ્વરલાલ ધ્રુવનું મંગળવારે ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતમાં 1967થી 2001 સુધી સતત ચૂંટાયેલા અને 32 વર્ષ સુધી સમાજ સેવા કરનારા કનુભાઇ ધ્રુવ છેલ્લાં 16 વર્ષથી જ્ઞાતિના ઉત્કર્ષ માટે કાર્યરત હતા અને નવનાત વણિક સમાજમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમના નિધનની જાણ થતાં વિજયભાઇ રૂપાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા અને તેમના પુત્ર જયેશભાઇ અને રાજેશભાઇને સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો