તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટના યુવાનનું અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના યુવાનનું અકસ્માતમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીનાજેતપુર રોડ પર ભેંસ આડી ઉતરતા પૂરપાટ વેગ જઇ રહેલી કાર અચાનક પલ્ટી ખાઈ જતા રાજકોટના યુવાનનું મોત નીપજ્યું હતું અને બેને ઈજા થતાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામા આવેલ છે.

ધોરાજીના જેતપુર રોડ પર રાજકોટથી કાર લઈ ને ઉપલેટા ખાતે જઈ રહેલા પરીવારની કાર ને રસ્તા પર ભેંસ આડી ઉતરતા કાર અકસ્માતે પલટી ખાઈ ગઇ હતી અને ઘટના સ્થળે જરાજકોટના રહેવાસી કેતન હરી સોલંકીનું મોત નીપજ્યું હતું.જયારે પોપટ વલ્લભભાઈ દાવડા (ઉ 72,)નીમાબેન જાદવને ગંભીર ઈજાઓ થતા લોકોએ 108 સેવાને જાણ કરી હતી અને તાબડતોબ ઈએમટી ડો. ઉર્વશી બેન અકલેશવરીયા, પાયલોટ ઈનદેવ જાડેજા અકસ્માતમા ઘવાયેલાને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો